Ek Vaat Kau / ઈઝરાયલે IRON DOME થી દુશ્મનને હવામાં જ ધૂળ ચટાડી, શું ભારત પાસે છે આવી કોઈ ટૅકનોલોજી?

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ફરી એક વખત વર્ષો બાદ યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને આ વખતે આ યુદ્ધ વધુ ઉગ્ર અને ખતરનાક બની રહ્યું છે. ગાઝા તરફથી ઈઝરાયેલ પર અનેક રોકેટો દ્વારા હુમલા કરાયા છે ત્યારે ઈઝરાયેલે આ રોકેટોને IRON DOME ટેકનોલોજી દ્વારા જ આ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે. આવામાં જુઓ આજની EK VAAT KAUમાં આ કઈ ટૅકનોલોજી છે અને શું ભારતમાં પણ આવી કોઈ ટેકનોલોજી ખરી...?

બ્રેકિંગ ન્યૂઝ