Coronavirus / લોકડાઉનમાં પણ બહાર નીકળવાની સુવિધા આપશે 'ઇમ્યુનિટી સર્ટિફિકેટ', અમુક દેશોએ શરૂ કર્યો પ્રયોગ

What is immunity passport and how it will certify who can go out during lock down

વિશ્વની લગભગ અડધી વસ્તી કોરોનાવાયરસથી રક્ષણ મેળવવા માટે અમુક પ્રકારના લોક ડાઉન અથવા પ્રતિબંધમાં જીવે છે. એક એવો અંદાજ છે કે કોરોનાથી દુનિયા મુક્ત થયા પછી વિશ્વ ઝડપથી આર્થિક મંદી તરફ જશે. આવી સ્થિતિમાં એક નવી ચર્ચા થઈ રહી છે કે જો લોકો સાબિત કરી શકે કે વાયરસ તેમને ચેપ લગાડી નહીં શકે, તો શું આવા લોકો માટે સર્ટિફિકેટ અથવા ઇમ્યુનિટી પાસપોર્ટ જારી કરવો જોઈએ કે નહીં જેથી તેઓ બહાર કામ કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ