Hantavirus / ચીનમાં નવો વાયરસ: જાણો, હંતા વાયરસના શું હોય છે લક્ષણ અને બચાવનો ઉપાય

What Is Hantavirus And Its Symptoms,know about it

કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ જીવલેણ બીમારીના ચેપને રોકવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે. આ તમામ બાબત વચ્ચે ચીનના યુન્નાન પ્રાંતમાં વધુ એક વાયરસનો ભય જોવા મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ