Ek Vaat Kau / G7 Summit એટલે શું? PM મોદીની મુલાકાતથી ભારતને શું ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મની ચાન્સેલર ઓલાફ શોલ્ઝના આમંત્રણ પર 26-27 જૂનના રોજ યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના પ્રવાસે ગયા હતા. ત્યારે આ G7 Summit એટલે શું? અને PM મોદીની મુલાકાતથી ભારતને શું ફાયદો? તે અંગે વિગતવાર માહિતી જાણવા માટે જુઓ આજનું અમારું Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ