જાણવુ જરૂરી / ફાસ્ટેગ શું છે? કેમ છે? કેવી રીતે મળશે? વગેરે વગેરે જેવા પ્રશ્નો છે? તો આ રહ્યા જવાબ

What is fastag you have any questions here its answer

1લી ડિસેમ્બરથી રાજ્યમાં Fastag અમલી બની ગયો છે. ત્યારે ફાસ્ટેગને લઈને સામાન્ય લોકોને ઘણા પ્રશ્નો મુંઝવી રહ્યા છે. ફાસ્ટેગની વેલિડીટીથી લઈ કેવી રીતે મેળવવો અને ખોવાઈ જાય ચોરી થાય તો શું કરવુ? વગેરે વગેરે પ્રશ્નોના જવાબ તમને અહીં મળશે. NHAI દ્વારા નેશનલ હાઈવે ઉપરના ટોલપ્લાઝા ઉપર ફાસ્ટેગ નામનો ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનનો એક ડિજીટલ પ્રોગ્રામ બહાર પાડવામાં આવ્યો છે. 526 ટોલનાકા ઉપર ફાસ્ટેગ એક્ટીવ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ