કાયદો / 1 ડિસેમ્બરથી હાઇવે પર સફર કરી રહ્યા હોય ત્યારે આ ચીજ રાખજો સાથે નહીંતર થશે દંડ

what is fastag will be mandatory from 1 december 2019

ડિસેમ્બરથી દેશના તમામ ટોલ બૂથ ઉપર ફાસ્ટ ટેગ ફરજિયાત કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે આ નિર્ણયના પગલે દેશના તમામ વાહન ચાલકોએ 15 દિવસમાં ફાસ્ટ લગાવવું ફરજિયાત બનશે. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે લેવાયેલા નિર્ણયના કારણે ટોલ બૂથ પર લાગતી લાંબી કતારો હવે ભૂતકાળ બની જશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x