Tech Masala / વાહનમાં FASTAG કેવી રીતે લગાવશો અને ક્યાંથી મળશે?

હવે હાઇ-વે પર ગાડી ચલાવવી હોય તો ફાસ્ટ ટેગ લગાવવું ફરજીયાત છે. 1 ડિસેમ્બરથી ટોલ ટેક્સના નિયમો બદલાઇ રહ્યા છે ત્યારે જો ફાસ્ટ ટેગ તો આ રીતે જાતે જ કપાઇ જશે રકમ. ત્યારે શું છે આ ફાસ્ટ ટેગ ? કેવી રીતે ખરીદશો અને કેવી રીતે કરશો રિચાર્જ. આ તમામ માહિતી મેળવવા માટે જુઓ Tech Masala...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ