Health / જો તમને શરદી છે? તો આ ખાસ વાંચો, શરદી, સિઝનલ એલર્જી અને કોરોના વચ્ચે શું છે ભેદ

what is different in corona cold and seasonal flu

હાલ ઘણા લોકોમાં શરદી, તાવ દેખાઈ રહ્યા છે પણ તેમને કોરોના નથી ત્યારે કોરોના અને શરદી તાવમાં શું તફાવત છે તે જાણવું જરૂરી છે. ઋતુ બદલાય એટલે પણ શરદી, તાવ જેવી સામાન્ય તકલીફ રહે છે ત્યારે શરદી છે, તાવ છે, સિઝનલ ફ્લૂ છે કે, પછી કોરોના છે આ સમજવા માટે આ રહ્યા તમામના લક્ષણો જાણો અને સાવચેત રહો.

બ્રેકિંગ ન્યૂઝ