બિમારી / કોંગો ફીવર શું છે અને તેના લક્ષણો અને બચવાના શું છે ઉપાયો?

What is Congo Fever and what are its symptoms and prevention measures?

ગુજરાતમાં હાલમાં થતી બિમારીમાં એક નવું નામ ચર્ચામાં છે અને તે લોકોમાં ભય પણ ફેલાવી રહ્યું છે તે છે કોંગો ફીવર. આ ફીવરના કારણે હાલ સુધી ગુજરાતમાં 3 લોકોના મૃત્યુ થયા છે. સૌ પહેલી વાર 1944માં ક્રિમિયામાં કોંગો વાયરસ જોવા મળ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ