ટિપ્સ / શું છે કોકોનટ ઓઇલ થેરેપી, જાણો તે ખરેખર વજન ઉતારવામાં મદદ કરે છે કે નહીં

What is Coconut Oil Therapy is it helps to lose weight

વજન ઘટાડવા માટે આજકાલ માર્કેટમાં અવનવા નુસખા આવતા રહે છે. છેલ્લા થોડા સમયથી કોકોનટ ઓઇલ પીવાનો નુસખો ફેમસ થયો છે. કેટલાક લોકો એમ કહે છે કે આ ઓઇલથી વેટલોસ થાય છે તો કેટલાક લોકો તેનાથી કોઇ ફાયદો ન થતો હોવાનું પણ કહે છે. ન્યુટ્રિશન વિજ્ઞાન કહે છે કે કોકોનટ ઓઇલમાં મીડિયમ ચેઇન ટ્રાયગ્લિસેરાઇડ્સ હોય છે જે તમને વેટલોસ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમા બીજા ઘણા પ્રકારની ફેટ્સ પણ હોય છે જે શરીરમાંથી વધારાની ચરબીને બાળવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે. જોકે આ અભ્યાસમાં સાબિત થયેલી બાબત નથી તેથી વિવાદાસ્પદ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ