TECH MASALA / તમારા IMP ડૉક્યુમેન્ટ્સ ક્યારેય ખોવાશે નહીં અપનાવો આ Trick

આપણા કેટલાક ડૉક્યુમેન્ટ્સ એવા હોય છે જેની છાશવારે જરૂર પડતી હોય છે. આવા સંજોગોમાં ઓરીજનલ કોપી સાથે રાખવી અઘરી પડે છે ત્યારે આપણે તેની ફોટો કોપી કે પછી PDF ફોનમાં કે મેઇલમાં રાખીએ છીએ. જો કે, ઘણી વખત એવું પણ બને છે કે, આ ડૉક્યુમેન્ટ્સની ફોટો કોપી ગુમ થઇ જાય છે અથવા સરળતાથી મળી શકતી નથી. ત્યારે તેને સ્ટોર કરવાનો બેસ્ટ ઓપ્શન ક્લાઉડ સ્ટોરેજ... તો શું છે આ ક્લાઉડ સ્ટોરેજ અને કેવી રીતે અગત્યના ડૉક્યુમેન્ટ્સ તેમાં કરી શકાય છે સેવ તેના વિશે જાણકારી મેળવવા માગતા હોય તો...જુઓ Tech Masala

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ