ઐતિહાસિક નિર્ણય / PM મોદીની 'ચીફ ઑફ ડિફેન્સ'ની ઐતિહાસિક જાહેરાત, જાણો શું હોય છે આ પદ અને તેના પાવર્સ

what is chief defence staff power of cds prime minister modi speech

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી સૌથી મોટી જાહેરાત કરતાં ભારતમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કરવાની જાહેરાત કરી. ચલો જાણીએ આ પદને મળશે કેટલો પાવર, કોન હશે આ પદના દાવેદાર, કયા દેશોમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તૈનાત છે. આ દેશોમાં એમના પાવર શું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ