બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું હોય છે આ બ્લૂ આધાર કાર્ડ? કોના માટે તેને બનાવવામાં આવ્યું છે? જાણો વિગત

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / શું હોય છે આ બ્લૂ આધાર કાર્ડ? કોના માટે તેને બનાવવામાં આવ્યું છે? જાણો વિગત

Last Updated: 07:09 AM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજના સમયે આધાર કાર્ડ ખુબ જરૂરી દસ્તાવેજ છે. દેશના લગભગ દરેક નાગરિક પાસે આધાર કાર્ડ છે. આજના સમયે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા કે નોકરી માટે આધાર કાર્ડ ફરજીયાત છે. પરંતુ શું તમને ખબર છે કે આધાર કાર્ડના પણ પ્રકાર હોય છે. જેમાંથી એક બ્લૂ આધાર કાર્ડ છે.

1/5

photoStories-logo

1. બ્લૂ આધાર કાર્ડ

દેશમાં જે બાળકોની ઉમર 5 વર્ષથી ઓછી છે. તેમનું બ્લૂ આધાર કાર્ડ બનાવવામાં આવે છે. એટલા માટે બ્લૂ આધાર કાર્ડને બાલ આધાર તરીકે પણ ઓળખાય છે. બ્લૂ આધાર કાર્ડ બનાવવામાં કોઈ બાયોમેટ્રિકની પણ જરુંર નથી પડતી. પરંતુ અમુક સમય પછી બર્થ સર્ટિફિકેટની જરુંર પડે છે. આ આધાર કાર્ડ એકદમ ફ્રીમાં બને છે, માત્ર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. UIDAI

તમે UIDAI ના સત્તાવાર પોર્ટલ www.UIDAI.gov.in પર જાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. લિંક

હવે તમારે આધાર કાર્ડની લિંક પર ક્લિક કરવાનું રહેશે. આ પછી એક નવી વિન્ડો ખુલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વિગતો ચકાસવી

હવે બાળકનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જેવી અન્ય તમામ માહિતી ભરો. એકવાર ભરેલી માહિતી તપાસો અને પછી ફોર્મ સબમિટ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. એપોઈન્ટમેન્ટ

આ પછી તમારે UIDAI સેન્ટર પર જવું પડશે. તમારે UIDAI કેન્દ્ર પર જતા પહેલા એપોઈન્ટમેન્ટ લેવી જોઈએ. તમારે એપોઈન્ટમેન્ટ વિકલ્પ પસંદ કરીને એપોઈન્ટમેન્ટ લેવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Blue Aadhaar Card Aadhaar Card News

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ