મદદ / ભારતે અમેરિકા સાથે કરી એવી ડીલ કે ચીનની દરેક હરકત પર રાખી શકાશે હવે નજર

what is beca and how will it help india

ભારતે આજે અમેરિકાની સાથે Basic Exchange and Cooperation Agreement (BECA) ડીલ પર હસ્તાક્ષર કર્યાં છે. આ ડીલથી ભારતને સૌથી મોટો ફાયદો તે થશે કે ભારતને અમેરિકાના સેટલાઇટથી દુનિયાભરના સૈનિકોના ઠેકાણાના ફોટા, લોકેશનની સાચી જાણકારી મળશે. આ જાણકારી ડેટા, ચાર્ટ, ફોટા સ્વરૂપે હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ