Ek Vaat Kau / મોબાઈલનું બિલ વધીને આવશે, આખરે અચાનક કેમ ભાવ વધી ગયાં ?

હવે સૌને સસ્તા ટેરિફ પ્લાનની આદત પડી ગઇ છે પરંતુ હવે તમારે આ આદત બદલવી પડશે. કારણ કે હવે વોડાફોન, આઈડિયા અને એરટેલ તમને ઝટકો આપવાની છે. હા, કારણ કે હવે મોબાઈલનું બિલ વધીને આવશે. ત્યારે જાણો અચાનક કેમ વધી ગયાં ભાવ? જુઓ Ek Vaat Kau

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ