Ek Vaat Kau / ગુજરાતમાં દેખાયો ભયાનક નજારો, આવા વંટોળથી બચવા શું કરશો?

ભારે પવનો સાથે ખેતરો ચીરીને આવતો અને જમીનથી વાદળો સુધીનો વંટોળ ગુજરાતમાં દેખાયો હતો. ત્યારે આ ભયાનક નજારો કેમેરામાં કેદ થયો હતો. ત્યારે આવા વંટોળથી બચવા માટે શું કરવું જોઈએ તે ઘણા લોકો જાણતા નથી હોતા. ત્યારે આવા સંકટોથી સુરક્ષિત કેવી રીતે રહી શકાય તે જાણવા માટે Ek Vaat Kau જુઓ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ