સર્વે / ભારતીયોએ 2018માં Google પર સૌથી વધારે સર્ચ કરી આ ચીજો, જાણો શું

What Indians are searching on Google, in which languages

ભારતમાં ડેટિંગનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને એનો મજબૂત પુરાવો છે ગૂગલનો લેટેસ્ટ રિપોર્ટ જેમાં આ વાત સામે આવી છે કે ભારતમાં ઇન્ટરનેટ દ્વારા ડેટિંગ પાર્ટનર શોધવમાં 40% નો વધારો થયો છે જ્યારે મેટ્રિમનિયલ સાઇટ્સ દ્વારા જીવનસાથી શોધવામાં માત્ર 13 ટકાનો વધારો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ