VTV વિશેષ / ભારતનો યુવાન સેક્સ વિશે શું વિચારે છે? આ સર્વે ખરેખર જાણવા જેવો

what Indian youth thinks about sex and kinky sex

ભારતીય કિશોરો, યુવાનો અને પ્રૌઢ વયનાઓ હવે દેશમાં કોમન થઇ રહેલી ડેટિંગ એપ્સથી ઘેરાયેલા છે. એવામાં પ્રતિષ્ઠિત ડેટિંગ સાઈટ 'ટિન્ડર' વડે ભારતીયોના રિલેશનશિપ અને સેક્સને લગતા સર્વેના તારણ જાહેર થયા હતા. આ તારણો મુજબ ભારતમાં યુવાનોને 'kinky sex' એટલે કે સેક્સમાં કાંઈક ઑફબીટ અને અવનવું જ કરવાની ખૂબ ઈચ્છા થાય છે પરંતુ તેઓ અવનવું ટ્રાય કરતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ