ટેલિકોમ સેક્ટર / જો વોડાફોન- આઈડિયા અને એરટેલને સરકારી રાહત ના મળી તો આવી શકે છે આ ખરાબ સમાચાર

what if government does not help for telecom companies

ટેલિકોમ ઇન્ડસ્ટ્રી અત્યાર સુધીના સૌથી મોટા સંકટમાંથી પસાર થઇ રહી છે. એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના મામલાને લઇ ટેલિકોમ કંપનીઓ સૌથી મોટી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે એજીઆરને ઇન્ડસ્ટ્રીનું સૌથી અભૂતપૂર્વ સંકટ જણાવ્યું છે એટલું જ નહીં, ટેલિકોમ સેક્ટર પર છવાયેલાં કટોકટીનાં કાળાં ડિબાંગ વાદળને લઇ યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાઅે જણાવ્યંુ છે કે જો સરકાર કંઇ કરશે નહીં તો ટેલિકોમ સેેક્ટર તબાહ થઇ જશે. તેમણે જણાવ્યું છે કે ત્રણમાંથી બે ટેલિકોમ કંપનીઓ તો પાયમાલ થઇ જશે જ. નિષ્ણાતોને એવી દહેશત છે કે એજીઆર સંકટને લઇ માત્ર ટેલિકોમ સેક્ટર જ નહીં ડૂબે, પરંતુ રોજગાર, બિઝનેસ, ઇકોનોમી બધું જ ખતરામાં મુકાઇ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ