બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ઘરમાં બાપ્પાની કેટલી હાઇટવાળી મૂર્તિ લાવવી ફાયદાકારક? સ્થાપના કરતા પહેલા જાણી લેજો

photo-story

9 ફોટો ગેલેરી

ગણેશ ચતુર્થી / ઘરમાં બાપ્પાની કેટલી હાઇટવાળી મૂર્તિ લાવવી ફાયદાકારક? સ્થાપના કરતા પહેલા જાણી લેજો

Last Updated: 11:49 AM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગણપતિ ભગવાનના જન્મના પ્રતિક રૂપે ગણેશ ચતુર્થી ઉજવાય છે. અનેક લોકો દરમિયાન પોતાના ઘરે ગણેશની સ્થાપના પણ કરે છે. પરંતુ તેની ઊંચાઈ કેટલી હોવી જોઈએ તે અંગે અહીંયા વાત કરીશું.

1/9

photoStories-logo

1. ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી દર વર્ષે ધામ ધુમથી ઉજવાય છે. આ તહેવાર દશ દિવસ સુધી પણ મનાવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. જન્મનું પ્રતીક

આ તહેવારને ભગવાન ગણપતિના જન્મના પ્રતીક સ્વરૂપે મનાવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. સામૂહિક રીતે ઉજવણી

જેથી રહેણાક સોસાયટીઓમાં, મહોલ્લામાં સામૂહિક રીતે પણ ઉજવાય છે અને અમુક લોકો ઘરે પણ ગણેશની સ્થાપના કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. ઊંચાઈ કેટલી ?

આજે અમે તમને જણાવીશું કે, આપણા ઘરે ગણપતિ બાપાની કેટલી સાઇઝની મૂર્તિ લાવવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. 1 થી 1.5 ફૂટ

ઘરમાં સ્થાપવામાં આવેલ મૂર્તિની ઊંચાઈ 1 થી 1.5 ફૂટ હોવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. રંગ

ઘરે જે મૂર્તિ સ્થાપો તેનો કલર સફેદ કે સિંદુરી રંગ હોવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. સફેદ અને સિંદૂરી

સફેદ અને સિંદૂરી રંગ સુખ, શાંતિ, આત્મ વિકાસ માટે શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મૂષક

તમે જ્યારે ગણપતિની મૂર્તિ લાવો ત્યારે તે વાતનું ધ્યાન રાખો કે તેની સાથે મૂષક પણ હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. સુંઢ

ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપતિ વખતે તેમની સુંઢની દિશાનું પણ ખયાલ રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganapati Bappa Ganesha Chaturthi Hindu Festival

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ