હેલ્થ / શિયાળામાં હાથ-પગ ઠંડા પડી જાય અને ધ્રૂજારી ચડે તો હોઈ શકે છે આ તકલીફ, તરત કરી લેજો આ ઉપચાર

What happens to the body when you have hypothermia

શિયાળામાં તાપમાન નીચું જવાને કારણે ઠંડી લાગવી સામાન્ય છે પણ જો હાથ-પગ ઠંડા પડી જાય અને ધ્રૂજારી શરૂ થઈ જાય અને વ્યક્તિને ચક્કર આવવા લાગે તો તે હાઈપોથર્મિયા (શરીરનું તાપમાન હંમેશા કરતાં વધુ નીચું હોવાની સ્થિતિ)ના લક્ષણ હોઈ શકે છે. જો યોગ્ય સમયે હાઈપોથર્મિયાનો ઈલાજ ન કરાય તો જીવનું જોખમ પણ થઈ શકે છે.શિયાળામાં ઓછાં કપડાં પહેરીને બાઈક ચલાવવાથી ઠંડો પવન લાગી જવો અને ઠંડા પાણીમાં કામ કરવાથી કે નહાવાથી પણ હાઈપોથર્મિયાનો ખતરો વધે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ