તમારા કામનું / બાળકોને શરદી, ખાંસી, કફ થાય તો ભૂલથી પણ ન આપવી આ વસ્તુ, નહીંતર થશે ગંભીર નુકસાન

What happens if you give honey to a baby

નાના બાળકોની ઈમ્યૂનિટી સિસ્ટમનો સંપૂર્ણ રીતે વિકાસ થયો ન હોવાને કારણે તેમને શરદી, ખાંસી, કફ જેવી સમસ્યાઓ તરત થઈ જાય છે. સિઝનમાં ફેરફાર અથવા બ્રેસ્ટ ફીડિંગ દરમ્યાન માંએ કંઈ ઠંડુ ખાઈ લીધું હોય એવા ઘણાં કારણોથી શિશુને આવી સમસ્યાઓ થતી હોય છે. જેના માટે ઘણાં લોકો ઘરેલૂ નુસખાઓ અપનાવે છે. નવજાત બાળકોને શરદી થવા પર ઘણાં લોકો મધ ચંટાડે છે. પણ ડોક્ટર આવું કરવાની ના પાડે છે. તો શું શિશુને કફ અને શરદીમાં મધ આપી શકાય કે નહીં? ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ