ટેલિવૂડ / બિગ બોસ-14માં કોઈપણ કન્ટેસ્ટન્ટ કોરોના પોઝિટિવ આવશે તો શું થશે? જાણો મેકર્સનો પ્લાન

what happens if a bigg boss 14 contestant falls sick and tests positive for covid 19 know here

કોરોના કાળમાં બિગ બોસની 14મી સિઝન શરૂ થવા જઇ રહી છે. એવાંમાં દર્શકો પણ આ શો માટે ઘણાં જ એક્સાઇટેડ જોવા મળી રહ્યાં છે. બિગ બોસની 13મી સિઝને ટીવી જગતમાં ખૂબ ધૂમ મચાવી હતી. TRP મામલે પણ શોએ ઘણાં રેકોર્ડ બનાવ્યા હતાં. એવામાં દરેકની નજર આ શો પર છે. દર્શકો જાણવા આતુર છે કે, શોમાં આ વખતે કઈ કઈ સેલિબ્રિટીઝ આવવાની છે. પણ આ સૌની વચ્ચે એક સવાલ છે જે બધાંવા મગજમાં ચાલી રહ્યો છે કે, જો શોમાં કોઈ સ્પર્ધક કોરોના પોઝિટિવ આવે છે તો અ બાદ શું થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ