હિંમતનગર / એવું તો શું બન્યું કે પત્નીએ પતિને દર શનિ- રવિ પ્રેમીકા સાથે રહેવા દેવા તૈયાર થઇ ગઇ

 What happened was that the wife agreed to let her husband stay with her lover every Saturday

ગુજરાતની મહિલા હેલ્પલાઈન અભયમ્ 181માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સમસ્યા એવી કે મહિલા હેલ્પલાઈનનાં કાઉન્સેલર કઈ સ્ત્રીને ન્યાય અપાવે તેની અસમંજસમાં મુકાયાં હતાં. અંતે કેસમાં સમાધાન તો થયું પણ એવું તો શું બન્યું કે પત્ની પતિને શનિ-રવિ તેની પ્રેમીકા સાથે રહેવા મોકલવાં તૈયાર થઇ ગઇ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x