વ્યક્તિત્વ / એવું તો શું બન્યું કે શાસ્ત્રીજીના પત્નીએ દેશહિત માટે વાત કરવાનું બંધ કરી દીધું હતું...

What happened that Shastriji's wife stopped talking

2 ઓક્ટોબર 'જય જવાન જય કિશાન'નો નારો આપનાર દેશનાં બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી તરીકે મનાવવામાં આવે છે. તેમના જીવનનાં પ્રસંગો તેમના ઉત્તમ વ્યક્તિત્વની ઝાંખી કરાવે છે. એવા જ કેટલાક રોચક પ્રસંગોમાંનો એક પ્રસંગ એવો છે કે શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી તરીકે એક સમજુતી પર હસ્તાક્ષર કરતા તેમના પત્ની નારાજ થયા હતા. પત્ની તેમની સામે નારજગી વ્યક્ત કરી તેમની સાથે અબોલા લીધા હતા. એવું તો શું કર્યુ હતું શાસ્ત્રીજીએ....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ