બંગાળ / એવું તો શું થયું કે પીએમ મોદીની સામે જ ભડક્યા મમતા બેનરજી, કહ્યું આમ અપમાન કરવું ઠીક નથી

What happened is that Mamata Banerjee, who was angry with PM Modi, said that it is not right to insult like this.

આ સૂત્રોચ્ચારનો મમતા બેનર્જીએ જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે મને લાગે છે કે સરકારના કાર્યક્રમમાં થોડી ગરિમા જળવાવી જોઈએ. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ