Ek Vaat Kau / ચીનમાં એવું તો શું થયું કે ત્યાંના લોકોએ Xi Jinpingનું રાજીનામુ માંગ્યું

ફેસબુક, ગૂગલ, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, આ બધી વસ્તુ આપણા જીવનમાં ન જાણે હવે જીવન જરૂરિયાતની બની ગઈ છે કારણ કે આપણે તેનો વિપુલ માત્રામાં ઉપયોગ કરી રહ્યા છીએ. પણ ચાઈનાના સવા સો કરોડ લોકો એવા છે કે તેમણે આ સોશિયલ પ્લેટફોર્મ ઉપયોગ કરવાની પરમીશન જ નથી. ચાઈનાની સરકાર અને શી જિનપિંગ નક્કી કરતાં હોય છે કે ચીનના લોકો કઈ વેબસાઇટ, સોશિયલ પ્લેટફોર્મ વાપરશે, કારણ કે તેનાથી તે એ નક્કી કરે છે કે લોકો સુધી કેવું અને કેટલુ કન્ટેન્ટ પહોંચવું જોઈએ. પણ હવે શી જિનપિંગનો તાજ ખતરામાં છે. કેમ જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ