સ્પોર્ટ્સ / જે થયું એ થયું...: CSKમાં કેપ્ટનશીપ વિવાદ મામલે પહેલીવાર જાડેજાએ તોડ્યું મૌન 

What happened happened ...: Jadeja breaks silence for first time in CSK captaincy controversy

IPL 2022ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો કારણ કે, ધોનીએ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જાડેજા કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો. જેની એમએસ ધોનીએ ફરીથી કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી.  

બ્રેકિંગ ન્યૂઝ