ધર્મ / પવિત્ર એકાદશી એટલે શું? જાણો ઉપવાસનો અર્થ

what is the ekadashi and fast Meaning

મનુષ્યએ પોતાનાં તન, મન અને ચિત્તની વિશુદ્ધિ વ્રતનાં ઉપવાસથી એકાદશી કરવી જોઈએ, પરંતુ અહીં પ્રશ્ન થાય કે ઉપવાસ એટલે શું? અને એકાદશી એટલે શું? ઉપવાસનો અર્થ જોઈએ તો ઉપ એટલે નજીક અને વાસ એટ્લે કે રહેવું અર્થાત નજીક રહેવું. આ દિવસે જીવોએ પોતાની તમામ ઇન્દ્રિયોને સાંસારિક અને દોષયુક્ત પ્રવૃત્તિઓમાંથી કાઢીને પ્રભુની નજીક રહેવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ