મહામંથન / ગુજરાત પેટાચૂંટણીમાં થયેલ હાર જીતનો મતલબ શું ?

રાજ્યની 6 બેઠકો અને 2 રાજ્યોના પરિણામો ગઈકાલે જાહેર થઈ ગયા. જો કે જાહેર થયેલા પરિણામો બંને પાર્ટીઓ માટે મંથન સમાન છે. કોંગ્રેસ માટે તો મંથન પહેલેથી જ અનિવાર્ય હતું. પરંતુ આ વખતે ખાસ કરીને ભાજપે મંથન કરવાની જરૂર છે. 6 બેઠકોમાંથી ત્રણ બેઠકો કોંગ્રેસ જીતવામાં સફળ રહી છે. તેનાથી એટલું ચોક્કસ કહી શકાય આ બેઠકો માટે ભાજપે મંથન કરવું અનિવાર્ય બની રહેશે છે. ત્યારે આ હાર-જીતનો મતલબ શું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ