ઇન્ટરવ્યૂ / ગુસ્સો આવવા પર શું કરે છે પ્રધાનમંત્રી મોદી, કર્યો મોટો ખુલાસો

what do narendra modi do when he get angry know here

લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એવું ઇન્ટરવ્યૂ આપ્યું છે જેમાં બિનરાજકીય વાતો કહેવામાં આવી છે. આ ઇન્ટરવ્યૂ બૉલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે લીધુ છે, જેમા પીએમએ પોતાના પરિવારસ પોતાની પર્સનલ લાઇફથી જોડાયેલી વાતોને દુનિયા સામે રાખી છે. આશરે 69 મીનિટના આ ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી વાતો કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ