વાયુ / વાવાઝોડા પહેલા, આફત દરમિયાન અને બાદમાં શું કરશો?

What to do before and after Vayu cyclone gujarat

ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડુ ત્રાટકે તેવી સંભાવના છે ત્યારે ગુજરાતના દરિયાકિનારે અલર્ટ જાહેર કરવામાં આવી છે. આ વાવાઝોડામાં કાંઠા વિસ્તારના 292 ગામોને અસર થઇ શકે છે. જ્યારે તેમાં સાડા ત્રણ લાખ વસ્તીને અસર થવાની શક્યતાઓ છે. ત્યારે આ મામલે તંત્ર અલર્ટ છે. પરંતુ તમે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું કરશો?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ