ખુલાસો / કર્ણાટકમાં SPGની સુરક્ષાને માત આપી PM મોદી સુધી દોડીને પહોંચી જનાર બાળકે શું કહ્યું?

 What did the kid who overcame SPG security in Karnataka and ran to PM Modi say?

ગુરુવારે જ્યારે પીએમ કર્ણાટકના હુબલીમાં રોડ શો દરમ્યાન એક બાળક બેરિકેટમાંથી અંદર આવી ગયો હતો અને બાળકના હાથમાં ફૂલોની માળા હતી. આ બાળકને જોઈને SPG અધિકારીઓ સતર્ક થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ