રાજનીતિ / ભાજપનાં દબદબા વચ્ચે કોંગ્રેસ સહિતનાં પક્ષોની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ તદ્દન ધરાશાયી!

What is the decline in Muslim representation in parliament?

દેશની રાજનીતિમાં જમણેરી પરિબળ તરીકે ભાજપનો દબદબો જેમ વધતો જાય છે તેમ સંસદમાં મુસ્લિમોની હાજરી પર ધ્યાન કેદ્રિત થવાનું વધી રહ્યું છે. ભાજપને ખાળવા આ વખતે વિપક્ષોએ મુસ્લિમો પર ધ્યાન કેદ્રિત કર્યું હતું. જો કે, મહાગઠબંધનનાં અનેક દિગ્ગજો ધૂળ ચાટતા થઈ ગયા પરંતુ મહાગઠબંધનના 6 મુસ્લિમ ઉમેદવારોએ બેઠકો જીતીને થોડી-ઘણી લાજ રાખી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ