Aar Paar / તમે સ્કૂલ ફી વધારાનો ઉકેલ આ રીતે લાવી શકો | Aar Paar With Hemant

હાલમાં ગુજરાતના વાલીઓની સૌથી મોટી સમસ્યા બની હોય તો તે છે સ્કૂલમાં તેમના બાળકોની ફીમાં વધારો. આટલું ઓછું હતું ત્યાં આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આવામાં આજે મોંઘવારીના સમયમાં સામાન્ય માણસનું બાળક સ્કૂલમાં કેવી રીતે સારું એજ્યુકેશન લઈ શકે તે એક મોટો સવાલ અને સમસ્યા બંને છે. સ્કૂલ ફીનો વધારો અવારનવાર વાલીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. જો કે આ સમસ્યાને કેવી રીતે હલ કરી શકાય તેના અમુક રસ્તા અને ઉપાય તમે આ વીડિયોમાં જોઈ શકો છો. આ મુદ્દે વિશેષ રજૂઆત અમારા આજના Aar Paar with Hemant ના વીડિયોમાં Hemant Golani ચર્ચા કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ