Ek Vaat Kau / વાહન રજિસ્ટ્રેશનના કયા સંજોગોમાં NOCની જરૂર પડે? જાણો માહિતી અને પ્રક્રિયા

વાહન રજિસ્ટ્રેશનની એક પ્રક્રિયામાં સૌથી માથાકૂટની બાબત હોય તો તે છે NOCની. જૂનું વાહન ખરીદ્યુ હોય અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા તો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈએ ત્યારે વાહન રજિસ્ટ્રેશનમાં NOCની જરૂર પડે કે ન પડે તેની મૂંઝવણ હોય છે. જો તમને પણ NOCને લઈને પ્રશ્નો હોય તો જાણો આજની Ek Vaat Kau માં તેને લગતા તમામ જવાબો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ