Ek Vaat Kau / 1 ફેબ્રુઆરી 2023થી કયા નિયમોમાં ફેરફાર?

દર મહિનાની પહેલી તારીખ આવે એટલે આપણને એ ચિંતા થવા લાગે કે આપણા દેશમાં કયા નિયમ નવા લાગુ થઈ ગયા છે. એમાંય વળી ગઇકાલે બજેટ રજૂ થયું તો ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. પણ તમને થતું હશે કે નવો ટેક્સ સારો કે જૂનો, જાણો 1 ફેબ્રુઆરી 2023થી કયા નિયમોમાં થયા ફેરફાર? EK VAAT KAU માં

બ્રેકિંગ ન્યૂઝ