બેસ્ટ ટિપ્સ / ઘરે જ બ્લીચ કરતી છોકરીઓ ખાસ વાંચો, આ ટિપ્સ અપનાવશો તો નહીં થાય સ્કિન ખરાબ

What are the tips to keep in mind when bleaching

ફેસ ક્લિન એન્ડ ક્લિઅર બનાવવા માટે બ્લીચ એક બેસ્ટ ઓપ્શન છે. બ્લીચ ફેસના અણગમતા વાળનો રંગ લાઈટ અથવા સ્કિન જેવો કરી દે છે જેથી તે ફેસ પર દેખાઈ આવતા નથી. સાથે જ તેનાથી સ્કિનમાં નિખાર પણ આવે છે. બ્લીચિંગ એક એવી રીત છે જેમાં સ્કિનને નુકસાન પહોંચાડ્યા વિના અણગમતા વાળને છુપાવી શકાય છે અને ટેનિંગને પણ દૂર કરી શકાય છે. પણ હાં તેનો ઉપયોગ કરવામાં કેટલીક બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું જેથી તમારી સ્કિનને નુકસાનથી બચાવી શકાય અને બ્લીચનું બેસ્ટ રિઝલ્ટ પણ મેળવી શકાય. તો ચાલો જાણી લો આજે તમે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ