Ek Vaat Kau / હાર્ટ એટેક છે કેવી રીતે ખબર પડે ? લક્ષણો જાણી લેજો સ્વજનોનો કદાચ જીવ બચાવી શકશો

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં ઘણા ફેરફારો અને લક્ષણો જોવા મળે છે. જો તમે આ લક્ષણોને સમયસર ઓળખી લો તો હાર્ટ એટેકની ગંભીરતાને ટાળી શકાય છે. ત્યારે આ અંગે વિગતવાર માહિતી જાણીલો આજના Ek Vaat Kauમાં...

બ્રેકિંગ ન્યૂઝ