સંભાળજો / ના હોય! હવે એક સાથે 2 વાયરસથી સંક્રમિત થતી નવી 'બીમારી' આવી? જાણી લો લક્ષણ

what are the symptoms of florona new disease detected in israel two virus infection coronavirus

કોરોના વાયરસના ઝળૂમતા જોખમ વચ્ચે એક નવી બિમારી ફ્લોરોનાએ લોકોની ચિંતા વધારી દીધી છે. ખરેખર, ઈઝરાયલમાં આની પહેલા કેસની ઓળખ ગયા 31 ડિસેમ્બરે થઇ ગઇ છે. જો કે આ કોરોનાનો નવો વેરિએન્ટ નથી. ફ્લોરોના પર અભ્યાસ ચાલુ છે.

બ્રેકિંગ ન્યૂઝ