મહામંથન / પાકધિરાણના ખેડૂતો-મંડળીઓના પ્રશ્નો શું છે? બેંકો વ્યાજ સિવાયના વિવિધ ચાર્જ શા માટે લે છે?

What are the issues of crop credit farmers-associations? Why do banks charge different charges other than interest?

સરકાર દ્વારા ખેડૂતોને જમીન પર પાક ધિરાણની સહાયતા કરવામાં આવે છે. ત્યારે સરકાર પાક ધિરાણ પણ અમુક ટકા વ્યાજ માફી આપે છે. પરંતું વ્યાજ જમા કરવાનાં વિલંબમાં ખેડૂત બેંકની તુમારશાહીનો ભોગ બને છે.

બ્રેકિંગ ન્યૂઝ