AWAAJ / પાક્કા ગુજરાતી બનો: તમારા સાંસદનો હિસાબ આ રીતે ચૅક કરતા રહેજો, વોટિંગ બાદ પસ્તાશો નહીં

આપણો દેશ આઝાદ થયો અને લોકતંત્ર થયું હતું તેનો ફાયદો આપણા કરતા આપણા દેશના નેતાઓને વધુ થયો છે. કોઇ પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા માટે લાખો રૂપિયા ખર્ચી નાંખે અને મતદાન સમયે ઉમેદવારનું નામ જોઇને, આપણો પોતાનો જ છે અને આપણી જ્ઞાતિનો જ છે એમ માનીને આપણે મત આપીને સેલ્ફી લઇને જગત આખાને દેખાડીએ છીએ ત્યારે એક વાત જરૂર યાદ રાખવા જેવી છે જે આપણો કે આપણા દેશના વિકાસની જવાબદારી સરકાર કે નેતાઓની જ નથી પરંતુ આપણી પણ છે ત્યારે કેવી રીતે એક સાચા સાંસદની પસંદગી કરશો જેથી વોટ આપ્યા બાદ પસ્તાવાનો વારો ન આવે જાણો અમારી વિશેષ રજૂઆત AWAAJ માં....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ