What are the different treatments that can be done after the swelling problem or the cushion is removed?
Ek Vaat Kau /
મણકાની તકલીફ કે ગાદી ખસી જાય પછી કઈ અલગ અલગ સારવાર થઇ શકે?
Team VTV09:24 PM, 16 Jan 23
| Updated: 10:37 PM, 16 Jan 23
જો કમરનો દુખાવો નથી જોઈ તો કડક તકિયો વાપરવો જોઈએ કે પોચો તકિયો? ગાદલુ કેવું વાપરવું જોઈએ, પગમાં ઝનઝનાટી આવે છે તો તેનો સંબંધ કમર જોડે ખરો? વજન ઉચકીએ તો કમરની ગાદી ખસી જાય ખરી? જાણો કમરના દુખાવાને લગતા તમામ સવાલોના જવાબ એક્સપર્ટ ડૉક્ટર પાસેથી જુઓ EK VAAT KAU