કારકિર્દી / શું તમે સેલ્સ અને માર્કેટિંગમાં કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા છો? તો આ રહ્યા નોકરી અને કોર્સના વિકલ્પ

what are the course and jobs for sales and marketing

દરેક કંપની માટે પોતાની પ્રોડક્ટનું વેચાણ યોગ્ય રીતે થાય તે જરૃરી છે. જેના માટે કંપનીઓ પ્રોફેશનલ્સની મદદ લેતી હોય છે. વૈશ્વિક માર્કેટમાં સેલ્સ અને માર્કેટિંગમાં માહિર હોય તેવા યુવાનો માટે કારકિર્દીના અઢળક વિકલ્પો છે.કોઈ પણ કંપનીનો નફો તેના સેલ્સ અને માર્કેટિંગ વિભાગના કાર્ય પર આધાર રાખે છે. સેલ્સ વિભાગના કર્મચારીઓ સાથે મળીને કંપનીનું ઉત્પાદન અને સેવાઓના વેચાણમાં વધારો કરે છે.સ્નાતક અને અનુસ્નાતક સ્તર પર સેલ્સ, માર્કેટિંગ સાથે જોડાયેલા ઘણા કોર્સ ઉપલબ્ધ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ