Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Ek Vaat Kau / ભારત રત્ન કોને મળે અને તેમને કઈ-કઈ સુવિધાઓ મળે છે?

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા. આ ઉપરાંત જનસંઘના નેતા રહેલા નાનાજી દેશમુખ અને પ્રખ્યાત ગાયક, સંગીતકાર અને ગીતકાર ભૂપેન હઝારિકાને મરણોપરાંત ભારત રત્ન ઍનાયત કરાયો. પરંતુ શું તમે જાણો છો કે ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને શું-શું સુવિધાઓ મળે છે. તો આવો જાણીએ આજની Ek Vaat Kau માં આ વિશે...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ