TROLL / કાશ્મીર ભારતનું...કહીને અદનાન સામીએ પાકિસ્તાની ટ્રોલરની બોલતી બંધ કરી

what Adnan Sami replied to a troll who asked why he didn't tweet on Pakistan's Independence Day

સિંગર અદનાન સામીએ ઘણી વખત ભારતના સપોર્ટમાં નિવેદન આપ્યું છે. પરંતુ સિગરના આવા નિવેદનોથી પાકિસ્તાન ભડકે છે. ભારતનું સમર્થન કરવા પર ઘણી વખત અદનાને પાકિસ્તાની યૂઝર્સની ટ્રોલિંગનો શિકાર થવું પડ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ