બોલિવુડ / ક્યા આદમી હૈ યાર...: શ્રીલંકા સામેની વનડેમાં કોહલીએ 'વિરાટ' ઇનિંગ ફટકારતા અનુષ્કાનું ગજબ રિએક્શન

What a man.. Anushka reacts to Kohli's 'Virat' innings in ODI against Sri Lanka

રવિવારે શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના રન મશીન વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ જોઈને પત્ની અનુષ્કા શર્માએ પણ વખાણ કર્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ