વેદના / કોવિડ 19: માથાથી પગ સુધી સુરક્ષા જેકેટમાં ચુસ્ત પુરાઈ ગયેલા ડોક્ટરોની વ્યથા જાણીને આંખો ભીંજાઈ જશે

 What’s it like to be trapped in a PPE for doctors amid coronavirus pandemic

કોરોના વાયરસની મહામારીમાં દેવદૂતની જેમ લોકોના જીવ બચાવવા માટે જીવ જોખમમાં મૂકી રહેલા ડોકટરોની વેદના જાણીને હ્રદય હચમચી જાય છે. દેશમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે અને બીજી બાજુ દુનિયાભરમાં ડોકટરો રાત દિવસ દર્દીની સેવા કરી રહ્યા છે. એવામાં તેમના પોતાને ચેપ ન લાગી જાય એ માટે પહેરવામાં આવતા સુટને લીધે તેમને ખૂબ અગવડ ભોગવવી પડે છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ