જેવા સાથે તેવા / પાવતી ફાડીને વેસ્ટર્ન રેલવેએ કરી લીધી કરોડોની કમાણી, આંકડો વાંચીને કહેશો, ના હોય!

western railways mumbai division earn record 12 crore in may railway fine collection

પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગે ટીકિટ ચેકિંગમાં એક મહત્વનું સોપાન સર કર્યુ છે. મે મહિનામાં ટીકિટ ચેકિંગ અભિયાનથી પશ્ચિમ રેલવેએ 12.24 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. પશ્ચિમ રેલવે મુજબ મુંબઈ સેન્ટ્રલ ડિવીઝનની સ્થાપના બાદ આ નવો રેકોર્ડ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ