ભેટ / ગુજરાતના મુસાફરો માટે ગુડ ન્યૂઝ : હવે આ રૂટ્સ પર દોડશે નવી સ્પેશ્યલ ટ્રેનો, જુઓ આખું લિસ્ટ

western railway will start new special trains for travelers

વેસ્ટર્ન રેલવે દ્વારા જે રુટો પર નવી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી અને ઈંદોર-ગાંધીનગર સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ